વડોદરા: શહેરમાં અસામાજિક તત્વોને વીએચપીની ચીમકી, શાંતિ ડહોળવાનો પ્રયાસ કર્યો તો હિન્દુ સમાજ એની ભાષામાં જવાબ આપશે
Vadodara, Vadodara | Aug 26, 2025
વડોદરા : પાણીગેટ વિસ્તારમાં આવેલા મદાર માર્કેટ પાસે શ્રીજીની પ્રતિમા પર ઈંડા ફેંકવાની ઘટનાને લઈ હિન્દુ સંગઠનો મેદાનમાં...