સિહોર: શિહોર માં કાઢેલ ડાયવર્ઝન ની હાલત એ લોકો ત્રાહિમામ. રોજ સાત થી આઠ લોકો ની ગાડી સ્લીપ થાય સી સી ફૂટેજ
#jansamsaya
Sihor, Bhavnagar | Jul 12, 2025
ભાવનગર રાજકોટ હાઇવે રોડ પર સિહોરના વડલા ચોક પાસે થી એસટી સ્ટેન્ડ સુધી હાઈવે નવો બનતો હોય ત્યારે વડલા ચોક પાસેથી એસટી...