વાંસદા: અંબા ગામ ખાતે માવલી પૂજા યોજાઈ
Bansda, Navsari | Oct 18, 2025 નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ખાતા અંબા ગામ ખાતે માવલી પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. આદિવાસી પરંપરા અનુસાર માવલી પૂજા નું આયોજન આદિવાસી સમાજ દ્વારા કરવામાં આવતું હોય છે. ખાટા અંબા ગામ ખાતે આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે.