વિજાપુર: લાડોલ ગામની કોટન મીલના હોલમાં આપ પાર્ટીના તાલુકા હોદ્દેદારોની નવીન રચના અંતર્ગત બેઠક યોજાઇ
Vijapur, Mahesana | Jul 20, 2025
વિજાપુર લાડોલ કોટન મીલ હોલ ખાતે આપપાર્ટીની આજરોજ રવિવારે સાંજના પાંચ કલાકે નવીન સંગઠન રચના અંતર્ગત આપ પાર્ટીના ગુજરાત...