દાહોદ: દાહોદમાં માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા કમોસમી વરસાદ બંધ થતાં મંજૂર થયેલ રસ્તાઓની કામગીરી પૂરજોશમાં
Dohad, Dahod | Nov 12, 2025 દાહોદ જિલ્લામાં કમોસમી વરસાદ બંધ થતા માર્ગ અને મકાન વિભાગ પંચાયત દાહોદ દ્વારા કમોસમી વરસાદ બંધ થતાં મંજૂર થયેલા રસ્તાઓની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે જેમાં ફતેપુરા તાલુકાના મારગાળા ગામે મારગાળા એપ્રોચ રોડ પર રિસર્ફેસિંગની કામગીરી, ગરબાડા તાલુકાના નઢેલાવ ભૂરવા ફળિયા ગામે રસ્તાના રીસરફેસિંગની કામગીરી, ઝાલોદના મલવાસી પીપલેટ અને પેથાપુર વાગેલા પંચાયત ઘર રોડ પર માર્ગ મકાન પંચાયત વિભાગ દ્વારા કરવામાં આવી રિસર્ફેસિંગની કામગીરી કરવામાં આવી રહી છે. સા