સાયલા: સયલાના ચોરવીરા ગામમાંથી ગુનામાં વોન્ટેડ આરોપીની ધરપકડ મોરબી, અમદાવાદ, નવસારી, સુરત, ભાનવગરના પોલીસ સ્ટેશન માં 17 ગુના
Sayla, Surendranagar | Sep 2, 2025
સાયલા તાલુકાના ચોરવીરા, ગામના હરેશભાઈ માનસંગભાઈ માથાસુરિયા ઉપર ચોટીલા ચોરવીરા ગામે પોતાના ધરની બહાર ઓટલા ઉપર બેઠો છે...