નવસારી: છાપરા રોડ ખાતે મહાનગરપાલિકાની ચાલી રહેલી વરસાદી પાણીની પાઇપલાઇન નાખવાની કામગીરી વચ્ચે સ્થાનિકોને હાલાકી, કાર ફસાઈ
Navsari, Navsari | Jun 4, 2025
નવસારી શહેરના છાપરા રોડ વિસ્તારની ઘટના. છાપરા રોડ વિસ્તારમાં આવેલ આશાદીપ સોસાયટીના રહીશોની મુશ્કેલી વધી. મહાનગરપાલિકા...