માંગરોળ માં ટેકર રીક્ષા વચ્ચે અકસ્માત માંગરોળ ના બંદર રોડ ઉપર અક્સ્માત રિક્ષા ચાલક ડ્રાઈવર ને ઇજાઓ પહોંચી માંગરોળના બંદર રોડ ઉપર ટેમ્પો રીક્ષા ચાલક તથા ટેન્કર વચે અકસ્માત થયો હતો આકસ્માતમાં રીક્ષા ચાલકને ઇજાઓ પહોંચતા તેઓને માંગરોળની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અકસ્માત અંગેની જાણ થતા હજારીઓ તેમજ મોટી સંખ્યામાં લોકોના ટોળેટોળા ઊંડી પડ્યા હતા થોડા સમય માટે ટ્રાફિક પણ જામ થયો હતો આ અકસ્માત અંગેની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે