મોરબી: મોરબી નવા બસ સ્ટેન્ડ વિસ્તારમાં સુપર માર્કેટ પટેલ શોપિંગ સહિત ના વિસ્તારોમાં વરસાદ સાથે વીજળી ગુલ
Morvi, Morbi | Sep 7, 2025
મોરબી શહેરમાં ચાર છાંટા પડતા જ વિજળી ગુલ થઇ જાય છે ત્યારે વહેલી સવારે મોરબી શહેરમાં વરસાદ પડતા મોરબીના નવા બસ સ્ટેન્ડ...