ગુજરાતના એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે પ્રવાસી માહિતી કેન્દ્ર નો શુભારંભ કરાયો.
Ahwa, The Dangs | Feb 10, 2024 ગુજરાતના અને ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારા ખાતે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને રાજસ્થાન સહિત અનેક વિસ્તારોમાંથી સહેલગાહે આવતા હોય છે પ્રવાસીઓને સરળતા રહે એ માટે પ્રવાસી માહિતી કેન્દ્ર નો આરંભ નોટિફાઇડ ચીફ ઓફિસર ચિંતન વૈષ્ણવ દ્વારા કરાયો હતો ઉદ્ઘાટન પ્રસંગમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા સાથે હોટલ એસોસિએશનના સભ્ય શ્રી ની પણ વિશેષ હાજરી રહી હતી.