મહુવા: લોંગડી પ્રાથમિક શાળામાં ફૂડ પોઇઝનિંગનો કહેર : 70થી વધુ બાળકો હોસ્પિટલમાં ખસેડાયા
લોંગડી પ્રાથમિક શાળા બાજુમા આવેલ મહાવીર સમાજ દ્વ્રારા કરવામા આવ્યું હતુ તીથી ભોજન સ્કૂલ ની બાજુમા આવેલ મહાવીર સમાજ ના રામપીર મંદિર ના લોકો કરાવે છે તીથી ભોજન મહુવા તાલુકા ની લોંગડી પ્રાથમિક શાળા ના વિધાર્થી ફૂડ પોઝિશનની અસર થતા મહુવા સરકારી હોસ્પિટ