શિહોર પ્રીતી કાસ્ટીંગ મીલમાં કામ કરતા હતા આ વખતે હાર્દિકભાઈ ના ભાઈ વિવેકભાઈ લુણી વચ્ચે બોલાચાલી થયેલ જેનું મનદુઃખ રાખી ફરીયાદીતથા તેના કાકા કાબાભાઇ બંન્ને મીલ માંથી કામ પૂર્ણ કરી તેના ઘરે જતા હતા આ વખતેઆરોપી હાર્દિકભાઈ લુણી તથા તેની સાથે બીજા ત્રણ અજાણ્યા માણસો તથા સાહેદ કાભાભાઇ બંન્નેને ઉભા રાખી હાર્દિકભાઇ લુણીએ બંન્નેને જેમ ફાવે તેમ ભુડાબોલી ગાળો આપી માર મારેલ જે અંગે હાર્દિકભાઈ તથા અન્ય ત્રણ અજાણા વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવ 5માંથી પૃષ્ઠ 2