લાખણીના જસરામાં PIના માતા-પિતાની થયેલ હત્યા મામલે જિલ્લા પોલીસ વડાએ પ્રતિક્રિયા આપી
Palanpur City, Banas Kantha | Jun 16, 2025
લાખણીના જસરા ગામમાં ખેતરમાં રાત્રીના સમયે SMCના પીઆઇ એ.વી પટેલના માતા પિતાની સુઈ રહ્યા હતા. તે દરમિયાન અજાણ્યા શખ્સોએ વર્ધાજી પટેલ અને હોશીબેન પટેલની હત્યા કરી ફરાર થઇ ગયા હતા. આ મામલે જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ પ્રતિક્રિયા આપી હતી.