સોશિયલ મીડિયામાં એરગનના ફોટા મૂકી લોકોમાં ડર ફેલાવતા ઇસમને કાયદાનું ભાન કરાવતી પોરબંદર પોલીસ
Porabandar City, Porbandar | Jul 23, 2025
પોરબંદર શહેરમાં એક ઈસમ દ્વારા સોશિયલ મીડિયામાં એરગનના ફોટા અપલોડ કરવામાં આવ્યા હતા. ત્યારે પોલીસે આ ઈસમ સુનિલ જયંતિલાલ...