ગણદેવી: instagram ઉપર મહિલાનો ફેક આઈડી બનાવી બદનામ કરનાર આરોપીને ગણદેવી પોલીસે ઝડપ્યો
નવસારીના ગણદેવીમાં instagram ઉપર મહિલાનો ફેક આઈડી બનાવીને તેને બદનામ કરવાની કોશિશ કરનાર આરોપી અંગે મહિલાએ ફરિયાદ કરી હતી જોકે આ બાદ પોલીસ એકસમાં આવી હતી અને આ ફેક આઈડી બનાવનાર આરોપી ઝડપાયો છે.