ઓખામંડળ: દ્વારકા જિલ્લાના ચંદ્રવાળા ગામે 24 વર્ષે યુવાન પર મહિલાઓ સહિત છ લોકોએ કર્યો હુમલો
Okhamandal, Devbhoomi Dwarka | Jul 20, 2025
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ચંદ્રવાડા ગામે રહેતા અશોક અરજણ મોઢવાડિયા નામનો યુવાન વાડીએ જતો હતો ત્યારે લીલવા વાડી વિસ્તારમાં...