કાલોલ તાલુકાના સુપ્રસિદ્ધ યોગધામ મલાવ ખાતે બ્રહ્મલીન યોગઋષિ કૃપાલ્વાનંદ મહારાજના આધ્યાત્મિક વારસાને અનુસરતા ચતુર્થ કુલગુરુ બ્રહ્મલીન રાજર્ષિ મુનિ વર્ષ ૨૦૨૨માં બ્રહ્મલીન થયાના ત્રીજા વર્ષે જ સુક્ષ્મ ઉપસ્થિતને અનુલક્ષીને કૃપાલુ આશ્રમના પરિસરમાં વૈદિક ધરોહરના કુંજમાં નવનિર્મિત દિવ્યાતનના સાનિધ્યમાં તાજેતરમાં યોગસાધના માટે ઇટાલીયન સાધકોની પધરામણી થઈ હતી.