ઇડર: ઇડરના રેવાસ ખાતે નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજાયો
આજરોજ સવારે ૧૦ વાગે
ઈડર તાલુકાના કાનપુ
ઇડરના રેવાસ ખાતે નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજાયો આજરોજ સવારે ૧૦ વાગે ઈડર તાલુકાના કાનપુર ક્લસ્ટરના રેવાસ ગામ ખાતે નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના લાભો, જમીનની ઉર્વરક શક્તિ જાળવવાની રીતો અને રસાયણમુક્ત ખેતી દ્વારા સ્વસ્થ જીવન તરફ આગળ વધવાની પ્રેરણા આપવ