જૂનાગઢ શહેરના જમાલ વાળી, પાવર હાઉસ પાસે રહેતા રહીમભાઈ હુશેનભાઈ સુમરા સાબલપુર ચોકડી પાસે જાહેર માર્ગ પર ગેરકાયદેસર હથિયાર સાથે મળી આવતા પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસ તપાસ દરમિયાન આરોપી પાસેથી પ્લાસ્ટિકના હાથાવાળી લોખંડ જેવી ધાતુની એક છરી મળી આવી હતી. છરીના હાથાની લંબાઈ અંદાજે 6 ઇંચ તથા ફણાની લંબાઈ પણ આશરે 6 ઇંચ જેટલી હોવાનું જાણવા મળ્યું છે. આ છરી એક બાજુ ધાર તથા અણીવાળી હતી