દાહોદ: સંવેદનશીલ સરકારે રૂ.૧૦ હજાર કરોડનું ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કરતા ચેરેમેન એપીએમસી એ પ્રતિક્રિયા આપી
Dohad, Dahod | Nov 9, 2025 સંવેદનશીલ સરકારે રૂ.૧૦ હજાર કરોડનું ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કર્યું છે ચેરેમેન એપીએમસી ફતેપુરા-પ્રફુલ્લભાઈ ડામોરએ પ્રતીક્રિયા આપી