જંબુસર: ભરૂચ જિલ્લાના જંબુસર નગરની "બેન્ક ઑફ બરોડા" ખાતે સેવા આપી વયનિવૃત થતાં કેશીયર, લક્ષમણભાઈ રણાનો વિદાય સમારંભ યોજાયો.
ભરૂચ જિલ્લાના જંબુસર નગરની "બેન્ક ઑફ બરોડા" ખાતે સેવા આપી વયનિવૃત થતાં કેશીયર, લક્ષમણભાઈ રણાનો વિદાય સમારંભ યોજાયો. જંબુસર તાલુકાના "વાવલી" ગામના લક્ષમણભાઈ ખીમદાસ રણાએ જંબુસર બેન્કઑફ બરોડાથી જ પોતાની સેવાકીય કારકિર્દીની શરૂઆત કરી, જંબુસર બૅકઑફ બરોડામાંથી જ વય નિવૃત્તિ વિદાય લઈ રહ્યા હોય, એમની સેવાકીય કારકિર્દીમાં એમણે જે બેન્કની કેશીયર તરીકેની, નાણાંકીય વહ