ધ્રાંગધ્રા: શાકમાર્કેટ પાસે સાયકલની દુકાનમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો 33,800 ના મુદ્દામાલ સાથે આરોપી બેન ને સીટી પોલીસે ઝડપી લીધી
Dhrangadhra, Surendranagar | Sep 14, 2025
ધ્રાંગધ્રા શહેરમાં નવયુગ રોડ પર સાયકલ ની દુકાન માંથી એક પતરા નો ગલ્લો જેમાં અંદાજિત રોકડ રકમ 43,800 ની ચોરી નો બનાવ ...