નવસારી મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ જગ્યા ઉપર ધ્યાન રાખવામાં આવી રહ્યું છે કે પાણીનો વ્યય કોણ કરી રહ્યું છે જેને લઈને નવસારી મહાનગરપાલિકાને ધ્યાને આવતા નવસારીના સ્કૂલ પાસે મુખ્ય માર્ગ ઉપર નવાબ ચિકન શોપ જે પાણીનો બગાડ થઈ રહ્યો હતો અને 5,000 નો દંડ ફટ કરવામાં આવ્યો