ચોટીલા: ચોટીલા નાયબ કલેક્ટરે 12 શાખાઓની કામગીરીની સમીક્ષા કરી, કર્મચારીઓને સમયમર્યાદામાં કામ પૂર્ણ કરવા સૂચના આપી હતી
Chotila, Surendranagar | Sep 3, 2025
ચોટીલા નાયબ કલેક્ટર એચ.ટી.મકવાણાએ ગઈકાલે સવારે 10:10 કલાકે થાનગઢ મામલતદાર કચેરીની આકસ્મિક મુલાકાત લીધી. તેમણે કચેરીની 12...