હળવદ તાલુકાના નવાં ઈશનપુર ગામે તાજેતરમાં કરવામાં આવેલા આરસીસી રોડના કામમાં ગંભીર અનિયમિતતા અને નબળી ગુણવત્તાની કામગીરી સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રોડના કામમાં સિમેન્ટના પ્રમાણમાં ઘટાડો કરી લોટ–પાણીમાં લાકડાં ભેળવ્યા હોય તેવી હાલત સર્જાઈ હોવા અંગે ગામના ઉપસરપંચ દ્વારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને લેખ