ડીસાના ધારાસભ્ય ને મંત્રી મંડળમાં સ્થાન મળતાં પુર્વ સાંસદ સહિત આગેવાનોએ નિવાસસ્થાને ભવ્ય સન્માન કર્યું.....
Deesa City, Banas Kantha | Oct 21, 2025
ડીસાના ધારાસભ્ય પ્રવિણ માળીને રાજ્ય સરકારમાં મંત્રી પદ મળ્યા બાદ પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડીયા, ડીસા APMCના ચેરમેન ગોવાભાઈ રબારી અને ગુજરાત સ્ટેટ વેરહાઉસિંગ કોર્પોરેશનના પૂર્વ ચેરમેન મગનલાલ માળી સાથે શુભેચ્છા મુલાકાત લીધી અને સાલ ઓઢાડી, સાફો પહેરાવી અને મોં મીઠું કરાવીને સન્માન કર્યું હતું....