ગરબાડા: હગરબાડા ખાતે કોંગ્રેસ પાર્ટીની સંગઠન સુજન અભિયાન અંતર્ગત બેઠક યોજાઈ, આપના કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા
Garbada, Dahod | Dec 1, 2025 હેડ : ગરબાડા ખાતે કોંગ્રેસ પાર્ટીની સંગઠન સુજન અભિયાન અંતર્ગત બેઠક યોજાઈ, આપના કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા, ગરબાડા તાલુકાના ચંદલા ગામ ખાતે આશ્રમ શાળામાં ગરબાડા કોંગ્રેસ પાર્ટી: ગરબાડની સંગઠન સુજન અભિયાન અંતર્ગત કારોબારી ની મિટિંગ યોજાય હતી જેમાં ગરબાડા તાલુકાના કોંગ્રેસ પાર્ટીના વિવિધ હોદ્દેદારો આગેવાનો તેમજ આવનાર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી લડવા માંગતા હોય તેવા ઉમેદવારો આ મિટિંગમાં ઉપસ્થિત રહ્યા ...