થાનગઢ: થાનગઢના અમરાપર ગામે સામાન્ય બાબતે બે જૂથ વચ્ચે માથાકુટ
થાનગઢ તાલુકાના અમરાપર ગામે સામેની બાબતે એક જ સમાજના બે જૂથો વચ્ચે માથાકૂટ થવા પામી હતી જેમાં એક જૂથના કુલ ચાર સભ્યોને ઇજાઓ પામતા તાત્કાલિક સારવાર થઈ ખસેડવામાં આવ્યા હતા આ તરફ ઘટનાની જાણ પોલીસને થતા તાત્કાલિક સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ કરી હતી