ખેરગામ: ખેરગામ પોલીસે પોમાપાડ ફળિયા ખાતેથી છ જુગારીઓને ઝડપી પડ્યા
ખેરગામ પોલીસની બાતમી મળી હતી કે ખેરગામ પોમાપાળ ફળિયા ખાતે રહેતા પંકજભાઈ રમણભાઈ પટેલના ઘરના આંગણામાં લાઇટના અજવાળામાં છ જેટલા ઈસમો તીન પત્તીનો હાર જીતનો જુગાર રમી રહ્યા છે જે બાદમીના આધારે પોલીસે થર્ડ ઉપર જઈ રેડ કરતા અંગ ઝડપી ના રોકડા રૂપિયા 3950 તથા દાવ ઉપર ના રોકડા રૂપિયા 590 મળી કુલ રૂપિયા 4540 નો મુદ્દા માલ સાથે સ્થળ ઉપરથી છ આરોપીઓને ઝડપી પડ્યા છે વધુ તપાસ ખેરગામ પોલીસ કરી રહી છે.