કમળેજ ગામે રહેતા મહિલાનું કાળુભા રોડ ખાનગી હોસ્પિટલ ખાતે મોત નીપજતા પરિવારજનો દ્વારા આક્ષેપ કરાયા
Bhavnagar City, Bhavnagar | Dec 25, 2025
કમળેજ ગામે રહેતા મહિલાનું મોત નીપજ્યું હતું. જે બનાવ મામલે મહિલાના ભાઈ દ્વારા સાસરિયાઓ સામે આક્ષેપ કરાયા હતા. જે અંગે આક્ષેપ કરી મહિલાના મોત અંગે શંકા જતાવી હતી. જે અંગે પરિવારજનોએ પ્રતિક્રિયા આપી હતી.