દાંતા: દાંતાના દીવડી ગામના શ્રદ્ધાળુઓની ગાડીને નડ્યો અકસ્માત,રામદેવપીરના દર્શન કરી પરત ફરતી વેળાએ નડ્યો અકસ્માત.
Danta, Banas Kantha | Jul 26, 2025
દાંતાના દીવડી ગામના શ્રદ્ધાળુઓની ગાડીને નડ્યો અકસ્માત, દીવડીથી રામદેવપીરના દર્શન કરવા ગયેલ લોકોને પરત ફરતી વેળાએ નડ્યો...