ડેડીયાપાડા: ડેડીયાપડા રેસ્ટ હાઉસ પાસે અજાણ્યા ટ્રેકટર ચાલકે રાહદારીને અડફેટે લેતા સારવાર દરમિયાન મોત નોંધાઈ ફરિયાદ
Dediapada, Narmada | Aug 1, 2025
ફરિયાદી દિનેશભાઇ શંકરલાલ ખત્રી ઉ.વ.આ.૪૭ ધંધો.વેપાર રહે.ડેડીયાપાડા અંબાલાલ પાર્ક સોસાયટી જુના મોઝડા રોડ તા.ડેડીયાપાડા...