વાંકાનેર: શહેરના માર્કેટિંગ યાર્ડ સામે હાઈવે પર રોંગ સાઈડમાં આવતા કારચાલકે ત્રિપલ સવારી બાઇકને અડફેટે લેતા સર્જાયો અકસ્માત
Wankaner, Morbi | Aug 9, 2025
વાંકાનેર શહેર નજીક નેશનલ હાઇવે પર માર્કેટિંગ યાર્ડની સામે આજરોજ શનિવારે સવારે 12 વાગ્યાની આસપાસ હાઈવે પર રોંગ સાઈડમાં...