દાંતીવાડા: દાંતીવાડા ડેમમાંથી કાલે સવારે 11 વાગ્યાથી 2000 ક્યુસેક પાણી છોડાશે.
આજરોજ આઠ કલાક આસપાસ બનાસકાંઠા.. દાંતીવાડા ડેમમાંથી કાલે સવારે 11 વાગ્યાથી 2000 ક્યુસેક પાણી છોડાશે. ઉપરવાસથી સતત પાણી આવતાં ડેમમાં પાણીની જથ્થો વધવાની શક્યતાના પગલે પાણી છોડાશે. નદીકાંઠા અને નીચાણવાળા વિસ્તારોને સાવચેત રહેવા અપાયું એલર્ટ હાલ ડેમની સપાટી 602 ફૂટની નજીક તો ડેમની ભયજનક સપાટી 604 ફૂટ