કેશોદ: કેશોદના રાણીગપરા ગામે જુગાર રમતા આઠ ઇસમ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ ,સાત જુગારી ઝડપાયા એક નાસી ગયો
કેશોદના રાણીગપરા ગામે વાડી વિસ્તારમાં અમુક ઈસમો જુગાર રમી રહ્યા હોવાની પોલીસને ખાનગી માહિતી મળી હતી ત્યારે પોલીસે ખાનગી માહિતી વાળી જગ્યા પર રેડ કરતા જુગાર રમતા 8 ઇસમો વિરુદ્ધ પોલીસે ફરિયાદ નોંધ હતી જેમાંથી સાત જુગારી ઝડપાયા હતા એક નાસી જવામાં સફળ રહ્યો હતો ત્યારે આ તમામ જુગારીઓ પાસેથી કુલ રૂપિયા 26750 નો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો હતો