સુબીર: એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ વઘઈના ગાંધી મેદાનમાં વૃક્ષારોપણ કર્યું.
Subir, The Dangs | Sep 1, 2025
ડાંગ વન વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત વૃક્ષારોપણ કાર્યક્રમમાં રાજ્યપાલશ્રીએ અશોક વૃક્ષ રોપીને પર્યાવરણ...