વિરમગામ: વિરમગામ ખાતે મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને કૃષિ મહોત્સવ યોજાયો હતો.#
વિરમગામ ખાતે મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને કૃષિ મહોત્સવ યોજાયો હતો. વિકાસ સપ્તાહ અંતર્ગત કૃષિ મહોત્સવ યોજાયો હતો. કૃષિ મહોત્સવ દરમિયાન રવિ પાકને લઈને વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ. ખેડૂતોને સહાય અને સબસીડી પણ આપવામાં આવી હતી. બોટાદ ઘટનાને લઈને ધારાસભ્ય હાર્દિક પટેલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઇને જ્યારે પણ કોઇ.