બોટાદ જિલ્લાના કાનીયાડ અને ગુંદા ગામે આવેલા ડેમની ફરતા બાવળા કાઢવા જિલ્લા વિકાસ અધિકારી ને આવેદન પાઠવ્યું
Botad City, Botad | Sep 16, 2025
આજે રાષ્ટ્રીય પછાત એકતા મંચ દ્વારા બોટાદ જિલ્લા વિકાસ અધિકારી શ્રી ની કચેરીએ આવેદનપત્ર આપ્યું હતું બોટાદ જિલ્લાના કાનીયાડ અને ગુંદા ગામે આવેલા ડેમની ફરતા બાવળા કાઢવા જિલ્લા વિકાસ અધિકારી ને આવેદન પાઠવ્યું, તેમજ જે તે એજન્સી દ્વારા કાગળ પર કામ કરવામાં આવ્યા હોય તો તેના બિલ અટકાવી કાર્યવાહી કરવા માંગ કરી છે