હળવદ: હળવદના ચરાડવા ગામે ભૂગર્ભ ગટરના પ્રશ્ને ગ્રામજનો દ્વારા વિસાવદર વાળી કરવાની ચિમકી સાથે કલેક્ટરને ઉગ્ર રજૂઆત કરાઇ
Halvad, Morbi | Sep 1, 2025
હળવદના ચરાડવા ગામે ગટરની વ્યવસ્થા ન હોવાથી ગ્રામજનોને ભારે હાલાકી પડી રહી છે. આ મામલે અનેક રજૂઆતો છતાં પરિણામ ન મળવાથી...