સનાતન હિન્દૂ સંસ્કૃતિમાં પ્રકૃતિનું મહત્વ સર્વસ્વીકૃત છે. પ્રકૃતિના દરેક તત્વ પ્રત્યે સનાતન આસ્થા જોડાયેલી છે. ત્યારે આજે તુલસીપૂજાનું આયોજન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ,વિશ્વ હિન્દુ પરિષદ અને ઓમ ટેનામેન્ટના રહીશો અને સ્થાનિક નાગરિકો ની હાજરીમાં કરવામાં આવ્યું. ધર્મ, સમાજ અને રાષ્ટ્ર માટે સમર્પિત રહીને પંચપરિવર્તનના મુદ્દાઓની ચર્ચા સાથે તુલસીનું મહત્વ અને ગુરુ ગોવિંદસિંહજીના પરિવારની બલિદાન કથાની સમજ આપવામાં આવી. પશ્ચિમી સંસ્કૃતિના અંધાનુકરણથી સમાજ દૂ