SPG દ્વારા GIDCહોલ મહેસાણા ખાતે યોગ સિવિલ અને સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી ઉજવી
Mahesana City, Mahesana | Oct 31, 2025
ભારતના ઘડવૈયા,લોખંડી મહાપુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની 150મી જન્મજયંતિ નિમિત્તે GIDC હોલ મહેસાણા ખાતે શ્રી સરદાર પટેલ સેવાદળ-SPG આયોજિત પતંજલિ યોગ સમિતિના તથા ગુજરાત યોગ બોર્ડના સહયોગથી SPG રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય ની:શુલ્ક યોગતા શિબિર ત્યાર બાદ SPG સર્કલ મોઢેરા ચોકડી ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની પ્રતિમાને ઢોલ નગારા નાદ સાથે ફુલહાર વિધિ કરી ભવ્ય પુષ્પાંજલિ કરવામાં આવી.