અંજાર: બિહાર રાજયના મુફસિલ(ગયા) પોલીસ સ્ટેશન ખુનના ગુના કામે ફરાર આરોપીને અંજાર પોલીસે મેઘપર બોરીચી વિસ્તારમાંથી ઝડપ્યો
Anjar, Kutch | Aug 18, 2025
બિહાર રાજ્યના મુફસીલ (ગયા) પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ખુનના ગુના કામના ફરાર આરોપીનું લોકેશન અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં...