પોલીસે સંદેશર ચોપડ્યા ગૌચર વિસ્તારમાંથી મોટી માત્રામાં દેશી દારૂ તથા વોસ ઝડપી પાડયો છે મળતી વિગતો અનુસાર ખેડા જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ 31મી ડિસેમ્બરના અનુસંધાને પેટ્રોલિંગમાં હતી આ દરમિયાન બાતમી મળી હતી કે કઠલાલ પોલીસ મથક હદ વિસ્તારમાં આવેલા કાકરખાડ અને સંદેશર ગામ વચ્ચે આવેલા ચાપડયા ગૌચર વિસ્તારમાં ગુલાબસિંહ ઉર્ફે લાલો સોઢા પરમાર દેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે