ડીસાના ધારાસભ્ય અને મંત્રી પ્રવિણ માળીએ વાલેર ગામે ગુરુ ગાદી શ્રી સુંદરપુરીજી મહારાજના સમાધિ સ્થળની મુલાકાત લીધી
Deesa City, Banas Kantha | Oct 21, 2025
વાલેર મુકામે હ ગુરુ ગાદી શ્રી સુંદરપુરીજી મહારાજના સમાધિ સ્થળની ડીસાના ધારાસભ્ય અને મંત્રી પ્રવિણ માળીએ મુલાકાત કરી નતમસ્તક નમન કરી મહંત શ્રી સુખદેવપુરીજી ના બહુમૂલ્ય આશીર્વાદ પ્રાપ્ત કર્યાં. રાજ્ય સરકારમાં નવી જવાબદારી માટે મહંતશ્રી એ આપેલી શુભકામનાઓ અને દિવ્ય આશીર્વાદ નવી ઉર્જા પ્રદાન કરશે. તેવું જણાવ્યું હતું