ધારી દલખાણીયા રોડનું સમારકામ 13 કિલોમીટર લાંબા માર્ગની થશે મરામત,હાલ કામગીરી ૪૦ ટકા કામ પૂર્ણ.
Amreli City, Amreli | Jul 15, 2025
અમરેલીના ધારી- દલખાણીયા રોડનું સમારકામ:૧૦૦ મેટ્રિક ટનથી વધુ:સીલકોટ દ્વારા આશરે ૧૩ કિમી લાંબા માર્ગની થશે મરામત કામગીરી :...