ભિલોડા: ભિલોડાના મઉ ગામમાં ગ્રામજનો સ્વચ્છ પાણીના અભાવે દૂષિત પાણી પીવા મજબુર બન્યા. #jansamasya
Bhiloda, Aravallis | Sep 2, 2025
ભિલોડાના મઉ ગામમાં ગ્રામજનો સ્વચ્છ પાણીના અભાવે દૂષિત પાણી પીવા મજબુર બન્યા છે.ગામના બંને કુવાઓમાં માકડી ડેમનું પાણી આવે...