છોટાઉદેપુર: ઓરસંગ નદી બે કાંઠે, જિલ્લામાં ઘોઘમાર વરસાદને લઈને ઓરસંગ નદી બે કાંઠે જોવા મળી.
Chhota Udaipur, Chhota Udepur | Aug 28, 2025
છોટાઉદેપુરની ઓરસંગ નદી બે કાંઠે જોવા મળી હતી. છોટાઉદેપુર જિલ્લામાં ઘોઘમાર વરસાદને લઈને ઓરસંગ નદી બે કાંઠે જોવા મળી છે....