લીમખેડા: દિવ્યાંગ સશક્તિકરણની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું: ALIMCO દ્વારા ત્રણ-દિવસીય એસેસમેન્ટ કેમ્પનું સફળતાપૂર્વક આયોજન
Limkheda, Dahod | Nov 29, 2025 ત્રણ દિવસના આ સઘન કેમ્પમાં જિલ્લાના કુલ ૨૨૨ દિવ્યાંગજનોનું તેમની વ્યક્તિગત જરૂરિયાત તથા આરોગ્ય ખાતામાંથી આપવામાં આવતા દિવ્યાંગ પ્રમાણપત્ર માં દર્શાવેલ દીવ્યાન્ગતા ની ટકાવારી ના આધારે તબીબી નિષ્ણાતો દ્વારા ઝીણવટભર્યું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. આ મૂલ્યાંકન અંતર્ગત નીચે મુજબના તાલુકાઓને આવરી લેવામાં આવ્યા હતા. આ કેમ્પમાં દરેક દિવ્યાંગજનને તેની દિવ્યાંગતાના પ્રકાર અને જરૂરિયાત મુજબના યોગ્ય સાધન માટે પસંદ કરવામાં આવ્યા હતા. જિલ્લા વહીવટી તંત્ર