ધ્રાંગધ્રા: મોચીવાડ વિસ્તારમાં જુગાર રમતા ત્રણ શખ્સોને જિલ્લા એલસીબી પોલીસે 27,070 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા પોલીસે વધુ તપાસ કરી
ધ્રાંગધ્રા શહેરમાં મોચીવાડ વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા જિલ્લાની લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ટીમે ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા પોલીસે રોકડ અને મોબાઈલ ફોન સહિત કુલ 27,070 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે જુગાર અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી