અમદાવાદ શહેર: અમદાવાદમાં આશ્રમ રોડ પર આવેલ 'કભી ભી' બેકરીમાં ચોર ત્રાટક્યો
અમદાવાદમાં આશ્રમ રોડ પર આવેલ 'કભી ભી' બેકરીની દુકાનમાં રાત્રિના ચોર ત્રાટક્યો... ‘કભી ભી′ બેકરીમાં અજાણ્યા ઈસમ દ્વારા હાથફેરો કરવામાં આવ્યો...ઈસમે કેસ કાઉન્ટર પરથી રોકડની ચોરી કરી હતી... અને ત્યારબાદ ઘટના થઈ ગયો હતો ત્યારે સમગ્ર ઘટનાના CCTV શનિવારે ચાર કલાકે સામે આવ્યા છે....